April 06, 2019

સ્વરચિત કાવ્ય

              સફળતાની  મંઝિલમાં........


રોજબરોજની એ ટેવાયેલી રીતોને છોડી,
ક્ષણભર મારી આ કલમ મે શબ્દો સાથે જોડી.

શીખી છું , શીખું છું , શીખતી રહીશ ના સંકલ્પ માટે, 
આદર્શ,  સંસ્કાર અને માનને મુકયું મે આ જીંદગીની વાટે.

આંગળી પકડીને સાથે ચાલેલી એ મમ્મીનો હાથ,
જાણે - અજાણ્યે પણ દઈને ગયો જીવનમાં ખાસ વ્યક્તિઓનો સાથ.

યાદ છે હજી પણ એ રાકેશસરની મીનાના પાત્રના નામથી બોલાવવાની રીત,
ને જીગ્નેશ સર તથા પ્રકાશ સરના કારણે મળેલી એ હરએક સ્પર્ધાની જીત.

જેણે માત્ર કામનો જ નહિ , નામનો પણ "અદભુત " શીખવયો અર્થ,
આથી જ વિચારુ છું કેમ કરીને જવા દઉં આદર્શ વિધાર્થીની તરીકેના એમના એ સ્વપ્નોને વ્યથઁ.

MATHS અને  SCIENCE ને સોલ્વ કરવામાં અનુભવેલું એ કષ્ટ,
બાજુ પર મૂકી,  નિબંધ,  વકતૃત્વ,  મહેંદી સ્પર્ધા ને ભણવામાં હંમેશા રહી છુ હું ફસ્ટ.

માની હતી જે જીંદગીને હંમેશા મોઝ ને મસ્તીનું નામ,
શીખવી ગઈ એ જ લાઈફ કોલેજમાં જીવનનું સાચું કામ.

કાજલ મેમનું એ હરએક ટોપિક પર પૂરા ખંતથી અર્પણ અને મને હંમેશા બેસ્ટ બનાવવાનું એમનું એ સમર્પણ,
બન્યા મારી લાઈફના બેસ્ટ ટિચર, જેણે દોરતા શીખવયું બેસ્ટ લાઈફનું પિકચર. 

મળયો છે આ ત્રણ વર્ષની સફરમાં એવાં વ્યક્તિઓનો સાથ,
જે હંમેશા બનીને રહેશે મારી લાઈફની સફળતાનો બીજો હાથ.

3 comments: