The Marriage in today's Society
And
Some views of people about Marriage
"દિકરીઓને ભણાવીને શું ફાયદો ? એ થોડી અહીં રહેવાની છે.
Obviously, તમે વિચારવાના આવું શા માટે ? કહેતા પણ થોડું દુઃખ થાય છે કે આવા મંતવ્યો મારા નજીકના Family members ના. વધારે દુઃખ તો ત્યારે થાય છે જ્યારે આવું કહેનાર એક સ્ત્રી પોતે હોય છે. આની પાછળનું કારણ ? બધાની નજરે તરે એવું. બોલવામાં સામાન્ય લાગતો શબ્દ, " લગ્ન," હા, આ જ કારણ એક છોકરીની આખી જિંદગી બરબાદ કરવા માટે કાફી છે. હજી પણ ઊંડા વિચાર પછી પ્રશ્ન થાય છે, " આવી વિચારસરણી પાછળ જવાબદાર કોણ ?" મારો જવાબ,
the mentality of Society's people and the society's system of believing that marriage must be compulsory, especially for girls. Here, another question raised in my mind that the age of 21st century is highly influenced by the development of technology and digitalization. The result is that all people are living very freely without any social bias, especially girls. So, is there any changes in the thought of perticular subject of marriage in today's society.
પહેલાના લોકોની આવી માનસિકતા હોવાનું કારણ હું પરંપરાગત રીતે ચાલી આવતા રીતરિવાજોને કહીશ કેમ કે, બાળકીને દુધ પીતી કરવાનો રીવાજ, સાવ નાની ઉંમરે લગ્ન, સ્ત્રીઓ માત્ર ઘરકામ અને બાળકોની સંભાળ માટે જ આવી માન્યતાઓ પરંપરાગત રીતે ચાલી આવે છે. એનું ઉદાહરણ પુરુ પાડતી ખુબ સરસ વાર્તા, રામ મોરી રચિત, " મહોતું " અહીયા મુકવાનું હુું વધારે પસંંદ કરીશ કેમ કે એ બાબતમાં લોકોની માનસિકતા કેવી હતી એનુંં રામ મોરી એ ખુુુબ સરસ રીતે વર્ણન કરેલું છે.
Now, come to the point " what is the purpose of these all descriptions ?" Because of as a assignment task or thinking Activity assigned by Heena ma'am, we have supposed to do collect the view about marriage from various people. So, I will put here the view of both educated and uneducated people about marriage in brief. Now, let us see what they are telling. I hope you will enjoy.

(1)" System " yes it can be much better about many perspectives. Like recently you may have been seen about father giving daughter about thousand of books rather than money. That can be good thing. And many more things which can be changed by people for good. " Demolish the dowry system " gotta be the major point in this.
- Kaushal Desai
Assistant Professor at Sree R.M.D College, Valukad.
(2) મેરેજ લાઈફ એટલે મજાનું જીવન. આમ જોઈએ તો કેટકેટલા હસી - મઝાક. જોક્સ માટેનું બેસ્ટ ઉદાહરણ એટલે પતિ - પત્ની. પણ આ બધું જ જસ્ટ એક તખલ્લુસ છે. જીવનને પ્રેમાળ, હાસ્યમય અને એકમેકમાં ભળી જવાના બહાના છે. જો લગ્ન જીવન ખરેખર માયાભાઈના જોક્સમાં કહેવાય એ પ્રમાણે બધું બોરિંગ અથવા તો આઝાદી છીનવી લે તેવું હોત તો સદીઓથી ચાલી આવતી લગ્ન જીવનની પરંપરા એ આજનો યુવાન ક્યારનો તોડી અને બિનદાસ એકલો જીવી રહ્યો હોત. જીવનમાં કોઈપણ પુરુષને સ્ત્રીની કોઈ જરૂર જ ના હોત, જો આટલી બધી ખરેખર તે વાદ - વિવાદ કરતી હોત તો પહેલાના સમયમાં જયારે સ્ત્રી ઘરકામ જ સંભાળતી ત્યારે અને અત્યારના આધુનિક યુગમાં ઘર, ઓફિસ, સાઈડ - બિઝનેસ બધું હેન્ડલ કરે તે બંનેમાં સામ્યતા માત્ર એટલી છે કે તે સ્ત્રીના હોવાના લીધે જ આખાય દિવસનો થાકેલો પુરુષ પોતાના ઘરે હાશકારો લેવા આવે છે અને એ પુરુષના ઘરમાં પગ મુકતાની સાથે જ જો તે પત્ની રકઝક કરે, " તમે તો ઘરમાં ધ્યાન જ નથી આપતા, બાળકોના ટયુશન, સ્કુલમાં શું ચાલે છે, તમને તો કાઈ ખબર જ નથી હોતી, અરે ! રહેવા દો તમને તો એ પણ નહીં ખબર હોય કે આપણી દિકરી કયાં ધોરણમાં છે." આવા તો કેટકેટલાય પ્રશ્નો સાથે પત્ની પોતાના પતિને ઘરમાં પ્રવેશ અપાવે તો બધાને વિચાર આવે, અરે ! ભાઈ, શું જરૂર છે આવી સ્ત્રીની. એનાથી તો સારું કોઈ હોટલમાં જ પરમેનન્ટ રૂમ બુક કરાવી અને રહેવા જતાં રહેવું. હું તો માનું છું કે કાજલ ઓઝા વૈદ્ય કહે છે તેમ, " લગ્ન જીવન એટલે ઉઠીને એક જ વ્યકિતના પ્રેમમાં પડવાની મઝા. " પણ જો બધું યોગ્ય ઉંમરે થાય તો. મારા મતે એક છોકરીની લગ્ન માટેની ઉંમર 23 - 24 વર્ષની હોવી જોઈએ. તો લગ્ન જીવન એ એવી જીંદગી છે જેમાં એક છોડવાની ભાવના અને બીજી સ્વીકારવાની ભાવના રાખે એટલે જીવન રસમય બને છે. એક Science ના Student તરીકે હું એમ પણ માનું છું કે વિશ્વાસ સાથે એકબીજાની સાથે રહેવું અને પોતાની સંતતિ આગળ વધારવી એ એટલે લગ્ન જીવન.
- Alpa Solanki
- Student of Science
- Alpa Solanki
- Student of Science
No comments:
Post a Comment