રંગમોહન 2019
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
તારીખ:- 25th-26th-27th-28th સપ્ટેમ્બર
¤ તારીખ :- 25th સપ્ટેમ્બર
કલાયાત્રા
શામળદાસ કોલેજથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રી મહિપતસિંહ ચાવડા દ્વારા કલાયાત્રાનું ઉદ્દઘાટન.
આજ દિવસે યુનિવર્સિટી ના નવા કોર્ટ હોલ ખાતે વેસ્ટર્ન ગ્રુપ સોન્ગની સ્પર્ધા રાખવામાં આવી હતી.
● તારીખ :-28th સપ્ટેમ્બર :-
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
તારીખ:- 25th-26th-27th-28th સપ્ટેમ્બર
¤ તારીખ :- 25th સપ્ટેમ્બર
કલાયાત્રા
" મોહનથી મહાત્મા " ની થીમ પર કલાયાત્રામાં પ્રદર્શન
અસામાજિક તત્ત્વો જેવા કે કપટ, હિંસા, અસ્પૃશ્યતા વગેરે પર ગાાંધીજીના મૂલ્યોની અસરની થીમ પર કલાયાત્રામાં પ્રદર્શન
" સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ " , " વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે......"વગેેરેના નારા અને ધુુુનની સાથે શામળદાસ કોલેજથી કલાયાાત્રા પ્રારંંભાઈ હતી.
• તારીખ :-26th સપ્ટેમ્બર :-
યુવક મહોત્સવના બીજા દિવસે લગભગ 11 કલાકે યુનિવર્સિટી કેમ્પસના એમ્ફી થિએટરમાં આ યુવક મહોત્સવનો ઉદ્દઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો. તેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના શિક્શણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી, હાસ્ય કલાકાર માયાભાઈ આહિર, ધીરુભાઈ સરવૈયા, યુનિવર્સિટીના કુલપતિ શ્રી મહિપતસિંહ ચાવડા, કુલસચિવ શ્રી કૌશિકભાઈ ભટ્ટ, યુવરાજસિંહ અને બીજા મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જ વૈૈૈૈષ્ણવજન ગીતથી શરુ કરીને પ્રસિદ્ધ ગાયકવૃંદ દ્વારા સંગીતથી કાર્યક્રમમાં ચાર ચાંંદ લાગ્યા હતા. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ અનુસાર દિપપ્રાગટય કરી કાર્યક્રમને ખુુલ્લો મુકવામાં આવ્યો હતો . પછી લગભગ 3:00 કલાકે યુનિવર્સિટીના જુદા જુદા વિભાગમાં જુદી જુદી સ્પર્ધાઓ શરુ કરવામાં આવી હતી. યુનિવર્સિટી ના ગુજરાતી ભવનમાં સ્વરચિત કાવ્ય પઠન અને યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમમાં એકાંકી જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.
એકાંકી :-
એકંદરે એકાંકીની રજુુઆતમાં જો અંગ્રેજી નાટકોના એરિસ્ટોટલે આપેેેેલા નિયમો અનુસાર જોઈએ તો એકાંકીની પ્રસ્તુતી થોડી નબળી કહી શકાય તેમ હતી કેમ કે સમયની બાબતમાં, દર્શકોનો નાટકના અંત સુધી રસ જાળવી રાખવામાં, તથા નાટકના સેટિંગ આપવામાં થોડી કમી કહી શકાય તેમ હતી.
¤ તારીખ :-27th સપ્ટેમ્બર
યુવક મહોત્સવના ત્રીજા દિવસે બાહ્ય અભ્યાયાસક્રમ વિભાગમાં રંગોળી સ્પર્ધા, મહેંંદી સ્પર્ધા, કલે મોડલિંંગ વગેરે જેવી સ્પર્ધાઓ તો બીજી બાજુ અટલ ઓડિટોરિયમમાં બીજા દિવસે બાકી રહેલી એકાંકી અને એકપાત્રીય અભિનયની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.

યુથ ફેસ્ટીવલના અંતિમ અને ચોથા દિવસે સવારના લગભગ 8:30 કલાકે યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમમાં લઘુનાટકની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં વિવિધ થીમ જેવી કે,
• કલમ 370
• તીનતલાક બીલ
• Gay Marriage
• ભારતમાં સરકારી સ્તરે જોવા મળતો ભ્રષ્ટાચાર
• મહાભારત જેવી મીથને આધુનિક કોર્ટ વ્યવસ્થા સાથે જોડવી
• ભારતીય સમાજમાં ગરીબ વર્ગને સહન કરવી પડતી મુશ્કેલીઓ વગેરે
જેવી થીમ પર અલગ અલગ કોલેજોના અને ભવનોના સ્ટુડન્ટો દ્વારા સમાજની આવી ગંભીર પરિસ્થિતિઓને પણ હાસ્યની સાથે એકદમ હળવી શૈલીમાં રજુ કરીને માહોલને એકદમ આનંદમય બનાવી દીધું હતું. તો બીજી બાજુ નવા કોર્ટ હોલ ખાતે શાસ્ત્રીય સંગીત સ્વર અને તાલ, લોકગીતની સ્પર્ધાઓ પણ રાખવામાં આવી હતી. આજ દિવસે લગભગ 3:30 કલાકે યુથ ફેસ્ટીવલના સમાપન માટે સૌ યુનિવર્સિટીના એમ્ફી થિએટરમાં એકત્રિત થયા હતા. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક કૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી અને ત્યારબાદ વિજેતાઓના ક્રમાંક જાહેર કરીને ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
- આભાર......
No comments:
Post a Comment